NOT just Cure! HEAL your dis-ease
Hosted By Dr Darshna Thakker info@sarjanhealthcare.com
Date/Time
Date(s) - 01/07/2018
9:00 am - 2:00 pm
Location
AMITARA HEALTH CAFE
Categories
Download Brochure Click Here
શું આપ જાણો છો કે આપણા વિચારો, માન્યતા ઓ અને વિચારધારા ની આપણા સ્વાસ્થ્ય પર કેવી અસરો થાય છે? આહાર ની જેમ જ વિચારો નું સંતુલન તંદુરસ્તી માટે આવશ્યક છે.જીવન પ્રત્યેનો નવો અભિગમ કેળવવા થી લાંબા સમયથી પજવતી બિમારીઓ મટી શકે!હા,જો આપણે પોતે તે માટે તૈયાર હોઈએ તો ! આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર ધરાવતા હીલ યોર લાઈફ વકૅશોપ લીડર ૧ જુલાઈ ડૉકટસૅ ડે પર આવો અનોખો કાર્યક્રમ કરવાના છે, રજીસ્ટ્રેશન માટે “HYL JULY01 “લખી મોકલો sms અથવા વૉટ્સએપ દ્ધારા 9429525189 પર venue:Amitara health cafe time:9Am to 2 pm.. investment 5 hours and Rs 2500/-
#doconmission #lessonsoflife #touchinglives
SO happy to conduct this workshop for limited participants. A few seats left BOOK YOUR SEAT http://imojo.in/blvgia
https://imjo.in/4GH8h8
EVENT: NOT just cure, HEAL your dis-ease
Facilitator: Dr Darshna Thakker
Based on Louise Hay’s Philosophy:
*what we think about ourselves becomes true for us
*every thought we think is creating our future
*each one of us creates our experiences by our thoughts and our feelings
*the thoughts we think and the words we speak create our experiences
*loving yourself is the foundation for positive change
*we can forgive ourselves and those who have harmed us to release the past